Public Profile
Pratham

ID: content_maker

g**********************r@gmail.com

India

My Content

20 વર્ષ થી પગ ઉઘાડા છે હો

સૈયર મોરી રે... ફિલ્મ નો એક સીન આવે છે કે હીરો હિરોઈન ને ચપ્પલ આપે છે

મારો ભાઈબંધ આ સીન જોઈ ને એક છોકરી ને ચપ્પલ ગિફ્ટ કરવા ગયો

છોકરીના પગ જોઈ ને ચોકી જય ને ભાગ્યો

છોકરી કહે કે મૂરખો ફિલમ જોઈ ને આવ્યો લાગે છે. મારે 20 વર્ષ થી પગ ઉઘાડા છે ફિલમ ની જેમ 5 મિનિટ ના સીન માટે પગ ઉઘાડા નથ કર્યા 😡

કોન્ટેન્ટ ગમે તો આવો વીડિયો બનાવો ને શેર કરવા નું નો ભૂલતા 🙏

Read More

#ફિલ્મી_ટ્રેન્ડ, #બાઘો, #ટ્રેન્ડ, #Trend, #ગુજરાતી

Girlfriend ne baal katva liye ya filter tha?

Essa video banavo

BF k baal jaad jane se takla karva liya to video call pe GF takli dikh rahi thi to socha k pyaar hoga,

achanak se GF ki maa aa gai vo bhi takli dikh rahi thi :D

Samaj nahi aaya dono ne baal katva liye ya filter tha ya mera kaat liye XD

Read More

#viral, #filter